Here we share a collection of Good Morning Quotes in Gujarati. All quotes are get from various resources. So credits goes to all respective authors.
Good Morning Quotes in Gujarati | Good Morning Suvichar
ભરોસો અને આશીર્વાદ કયારેય દેખાતા નથી. પણ તે અસંભવ ને સંભવ બનાવી દે છે.. સુપ્રભાત
દેખાવ ને ચાહનારો જમાનો છે સાહેબ…. વિચારો ને કોણ પૂછે છે…? સેલ્ફી મુકો તો 150 લાઈક..ને વિચાર મુકો તો માત્ર…. 4-5 લાઈક જ મળે છે… સુપ્રભાત
માહોલ જ એવો થઈ ગયો છે સાહેબ. !! ના કોઈને કાયદો પસંદ છે.. ના કોઈ વાયદો પસંદ છે.. બસ બધાને પોત પોતાનો ફાયદો પસંદ છે. !! શુભ સવાર
કિંમતી તો ઘણુ બધુ હોય છે જીવનમાં પણ દરેક વસ્તુ ની કિંમત ફક્ત સમય જ સમજાવી શકે છે…. શુભ સવાર હર હર મહાદેવ
હાથમાં ટચ વાળો ફોન રાખવાથી સ્ટેટસ નથી બનતું સાહેબ, બધા સાથે ટચ માં રહેવાથી સ્ટેટસ બને છે. આપનો દિવસ શુભ રહે
સમજણની બહાર એક દુનિયા હોય છે જે હમેશા દુનિયા ની સમજણ બહાર હોય છે. જય શ્રી કૃષ્ણ !
જીવન એવુ જીવો કે જીંદગી ટુંકી પડે હસો એટલુ કે રડવા નો વારો ન આવે કંઈક આશા પુરી થાય તે કિસ્મત ની વાત છે પણ મહેનત એવી કરો કે ઈશ્વર આપવા માટે મજબૂર થઈ જાય
good morning
શબ્દ અને નજરનો ઉપયોગ બહુ જ સાવચેતીથી કરવો, એ આપણા ઉછેર અને સંસ્કારનું બહુ મોટું પ્રમાણપત્ર છે.
જિંદગીનો સરખો અનુભવ તો નથી સાહેબ… પણ એટલી ખબર છે કે, નાનો માણસ દુખ ના સમયે સાથ આપી જાય છે, અને મોટો માણસ નાની એવી વાતમાં પણ પોતાની ઔકાત દેખાડી જાય છે… શુભ સવાર
કાયમ આનંદ માં રેહવા માટે સુવિધા ની નહીં સમજણ ની જરૂર છે સુપ્રભાત
ઠોકર એ માટે નથી લાગતી કે તમે પડી જાઓ ઠોકર તો એટલા માટે વાગે છે કે તમે સમજી જાઓ! શુભ સવાર
કિંમતી તો ઘણુ બધુ હોય છે જીવન માં પણ દરેક વસ્તુ ની કિંમત ફકત સમય જ સમજાવી શકે છે…!!! સુપ્રભાત
જગતને તમારા સિધ્ધાંતોથી કાંઈ લેવા દેવા નથી… બસ… તમે કામ ન આવો એટલે તમે નકામા… શુભ સવાર
સાંભળીને ચાલજો સાહેબ, આ માણસોની વસ્તી છે અહીંયા ભગવાનને પણ વાપરી *લ્યે છે તો તમે શું હસ્તી છો.!
સુપ્રભાત
જો તમારા મીઠા બે શબ્દથી…. કોઈને સો ગ્રામ લોહી ચડતું હોય તો એ રક્તદાન બરાબર જ છે… હસતાં રહો હસાવતાં રહો પ્રોત્સાહન આપી ઉત્સાહ વધારતા રહો!
સુપ્રભાત
સારા કામ કરતા રહો ભલે લોકો તમારા વખાણ ના કરે અડધાથી વધુ દુનિયા ઊંઘતી હોય છતાં સૂર્ય ઉગે છે !!
સુપ્રભાત
હું ખુશ રહું એમાં મારી સફળતા નથી, પણ મારી વાણી , વર્તન , અને મારાં વ્યવહાર થી બીજા ખુશ રહે એમાં જ મારી સફળતા છે. !!
સુપ્રભાત
જીવનમાં બે વ્યક્તિઓ, નવી દિશા આપે છે… એક જે “મોકો” આપે અને બીજો જે “ધોકો” આપે….!!!
સુપ્રભાત
ઘણી વાર જિંદગીમાં તકલીફો આપણી પરીક્ષા લેવા માટે નથી આવતી, પણ આપણી સાથે જોડાયેલા લોકોની સાચી ઓળખાણ કરવા માટે આવે છે… !! Good Morning !!જય શ્રી કૃષ્ણ
હંમેશા એક સારા વ્યક્તિ બનવાનો પ્રયત્ન કરવો પરંતુ તે સાબિત કરવાનો પ્રયત્ન ક્યારેય ન કરવો ..
સુપ્રભાત
ધનથી નહીં મનથી ધનવાન બનવુ સાહેબ…. કારણ કે મંદિરમાં ભલે સુવર્ણ કળશ લાગેલા હોય, માથું તો પત્થર ના પગથીયે જ નમાવું પડે છે.
સુપ્રભાત
ખાલી ચડે ત્યારે “પગ” નું
મહત્વ સમજાય, અને
ખાલીપો લાગે ત્યારે “સંબંધ”નું મહત્વ સમજાય
સુપ્રભાત
સારા વર્તનમાં એટલી તાકાત હોય છે, કે એ ખરાબમાં ખરાબ માણસને પણ શરમાવી શકે છે !! Good morning
સમય , તબિયત , અને સંબધ આ તણેય ઉપર કિંમત નું લેબલ નથી હોતું પણ જ્યારે એમને ગુમાવી દઈએ છીએ ત્યારે તેની સાચી કિંમત સમજાય છે. સુપ્રભાત
જીવનમા જો ઍક્વાર કોઈ નિર્ણય કરી લ્યો તો પાછુ વળીને ક્યારેય ના જોતા, કેમકે પાછુ વળીને જોવાવાળા ક્યારેય ઇતીહાસ નથી રચતા.!! સુપ્રભાત
પરસેવાની શાહીથી જે લખે છે
ઇરાદાઓ..
એમના નસીબના પન્ના કોરા
નથી હોતા…
સુપ્રભાત
સફળતા માટે તો સંઘર્ષ જ જોઈએ.. કિસ્મત તો સટ્ટો રમવા માં કામ લાગે.. જય શ્રી કૃષ્ણ